મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા શનિવારે કારોબારી બેઠક અને સ્નેહમિલન

- text


મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવનાર છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ કોંગ્રેસ સદસ્ય અભિયાન અંગે મોરબી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી તથા નવા વર્ષના પ્રારંભે સ્નેહ મિલનનું આયોજન તા. ૧૩/૧૧/૨૦૨૧ને શનિવાર સવારે ૧૦:૩૦ કલાકે પાટીદાર હોલ, મુરલીધર હોટલ પાસે ભક્તિનગર સર્કલ, મોરબી ખાતે રાખેલ છે. તેમ જયંતીભાઈ જે. પટેલ (પ્રમુખ, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી)ની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text