જુના અને વિશ્વાસનીય પારેખ જવેલર્સમાં ધનતેરસની ખાસ ઓફર્સ : ગોલ્ડ-સિલ્વર કોઈન ફ્રી, મજૂરીમાં 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

- text


 

ગોલ્ડ અને રોઝ ગોલ્ડની અવનવી ડિઝાઇનની અનેક આઇટમો : ધનતેરસે શુભ અવસરે સોનાની ખરીદી માટેનું સૌથી શ્રેષ્ઠ સ્થળ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ધનતેરસના શુભ અવસરે મોરબીના જૂના અને વિશ્વાસનિય પારેખ જવેલર્સ દ્વારા ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. તો અહીં પધારીને ગોલ્ડ અને રોઝ ગોલ્ડની અવનવી ડિઝાઈનની અનેક આઈટમોમાંથી આપની પસંદ મુજબની ખરીદી કરવાનો લ્હાવો ચૂકતા નહિ.

મોરબીના નહેરુગેઇટ ચોકમાં બઝારલાઈનમાં આવેલ પારેખ જવેલર્સ 80 વર્ષ જૂની વિશ્વાસનિય પેઢી છે. અત્યાર સુધીમાં હજારો ગ્રાહકો વિશ્વાસ સાથે આ પેઢી સાથે જોડાયેલા છે. તેવામાં આજે ધનતેરસ હોય, આજના શુભ અવસરે સોનાની ખરીદી કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે પારેખ જવેલર્સ માનવંતા ગ્રાહકો માટે ખાસ ઓફર્સ લઈને આવ્યું છે. જેથી તેમની સોનાની ખરીદી યાદગાર બની રહે.

- text

પારેખ જવેલર્સમાં ખાસ ઓફર્સ હેઠળ ગોલ્ડ કોઈન અને સિલ્વર કોઈન ફ્રિ આપવામાં આવી રહ્યા છે. આ સાથે મજૂરીમાં 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં ગોલ્ડ અને રોઝ ગોલ્ડમાં સેટ, રજવાડી સેટ, ચેઇન, બલોયા, બંગડી પાટલા, મંગળસૂત્ર, ડોકયા, જેન્ટ્સ લકી, જેન્ટ્સ કડા, લેડીઝ લકી, લેડીઝ કડા, વિટી, બુટી, ચોકર સેટ, પેન્ડલ સેટ, ખાખા મોતીના સેટ સહિતની અનેક આઇટમો ઉપલબ્ધ છે. તો આજે જ પધારો અને સોનાની ખરીદી કરો. વધુ વિગત માટે નિલેશભાઈ મો.નં. 9825362347 અથવા અનિલભાઈ મો.નં. 9904031350નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text