મોરબીમાં રામધન આશ્રમમાં કથાકારના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી

- text


મોરબી : મોરબીમાં કથાકાર રત્નેશ્વરીબેનના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીના મહેન્દ્રનગર ખાતે રામધન આશ્રમના બાળવિદુષી, કથાકાર રત્નેશ્વરીબેનના જન્મદિવસ નિમિત્તે આશ્રમમાં મહાઆરતી, યજ્ઞ, જરૂરિયાતમંદોને પ્રસાદ વિતરણ, ગાયોને ઘાસચારો જેવા સેવાકાર્યો કરવામાં આવ્યા હતા. આમ, તેઓએ જન્મદિવસ પ્રેરણાદાયી રીતે ઉજવ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text