સમલી ગામમાં આવતીકાલે રાત્રે ઐતિહાસિક નાટક “પૃથ્વીરાજ ચૌહાણ” ભજવાશે

- text


હળવદ : હળવદ તાલુકાના સમલી ગામમાં આવતીકાલે રાત્રે ઐતિહાસિક નાટક “પૃથ્વીરાજ ચૌહાણ” ભજવવામાં આવશે.

સમલી ગામમાં રામજી મંદિર ચોક ખાતે શક્તિ યુવક મંડળ દ્વારા તા. 13ને બુધવારે રાત્રે 10:30 ઐતિહાસિક નાટક “પૃથ્વીરાજ ચૌહાણ” રજુ કરવામાં આવશે. તો ધર્મપ્રેમી જનતાને નાટક નિહાળવા આયોજકોએ આમંત્રણ આપ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text