બીયરના 36 ડબલા સાથે કારચાલક ઝડપાયો

- text


મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના લીલાપર રોડ પાંજરાપોળ સામે સ્વીફટ કારમાં બિયરના ડબલા લઈને નીકળેલા આરોપી રવીભાઇ રાજુભાઇ જીલરીયા (ઉ.વ.૨૬ રહે.મોરબી શનાળા બાયપાસ તુલશીપાર્ક મેઇન રોડ) ને ભારતીય બનાવટના ટુબર્ગ કલાસીક ગોલ્ડ સ્ટ્રોગ બિયર ટીન ૫૦૦ એમ.એલ ના કંપની શીલ બંધ નંગ.૩૬ કિ.રૂ.૩૬૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો.તેંમજ આરોપી સામે બિયરના વેચાણનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text