વાંકાનેરમાં વરલીના આંકડા લખતા અશોક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેરના વિશિપરા ચોકમાં વરલીના આંકડા લખતા અશોકભાઈ રામજીભાઈ માલકીયા, રહે. વીશીપરા રામકુષ્ણ પોટરી સામે વાળાને રૂપિયા 410 રોકડા સાથે ઝડપી લઈ પોલીસે જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text