ના પિન્ટુ ના !!! પિન્ટુ ખુલ્લી તલવાર લઈને નીકળ્યો અને અંટાયો

- text


મોરબી : ગઈકાલે મોડી રાત્રે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક પીન્ટુ કમાભાઈ મેથાણીયા, ઉ.વ.૨૬ ધંધો-મજુરી રહે.હાલ.મોરબી-૨,ગેંડા સર્કલ પાસે,નાસ્તા ગલીમા મુળ.રહે.ધાંગધ્રા, મેળાના મેદાનમા વાળો ખુલ્લી તલવાર લઈને નીકળી પડતા સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ આરોપી વિરુદ્ધ જી.પી.એક્ટ ની કલમ-૧૩૫ મુજબ તેમજ જાહેરનામા ભંગ બદલ ગુન્હો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text