આતુરતાનો અંત…રવિવારથી ગોલ્ડન જવેલર્સનો “ધ વેડિંગ ફેસ્ટિવલ”, એકદમ નવા કોન્સેપ્ટનું કલેક્શન સૌના મન મોહી લેશે

- text


 

પોલકી અને રિયલ ડાયમંડ જવેલરી ખરીદવાનો સુવર્ણ અવસર : ઇડન હિલ્સ ખાતે તા.3થી 5 ઓક્ટોબર સુધીનું ત્રણ દિવસનું આયોજન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓની આતુરતાનો અંત આવ્યો છે. કારણકે વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન જવેલર્સ દ્વારા મોરબીમાં ફરી એક વખત રવિવારથી ધ વેડિંગ ફેસ્ટિવલ 2021નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીવાસીઓને અત્યાર સુધી ન જોય હોય તેવી પોલકી અને રિયલ ડાયમંડની નવા કોન્સેપ્ટ સાથેની મનમોહક જવેલરી ખરીદવાનો અવસર મળવાનો છે. આ એક્ઝિબિશન માત્ર ત્રણ દિવસ જ ચાલવાનું હોય વહેલાસર મુલાકાત લઈને મનપસંદ જવેલરીની ખરીદી કરવાનો લ્હાવો ચૂકવા જેવો નથી.

મોરબીના આંગણે ઇડન હિલ્સ ખાતે તા. 3, 4 અને 5 ઓક્ટોબર એમ ત્રણ દિવસ ગોલ્ડન જવેલર્સ દ્વારા ધ વેડિંગ ફેસ્ટિવલ 2021  એક્ઝિબિશન યોજાનાર છે. આ એક્ઝિબિશનમાં મોરબીમાં સૌ પ્રથમવાર પોલકી અને રિયલ ડાયમંડની નવા કોન્સેપ્ટની આકર્ષક જવેલરી રજૂ કરવામાં આવનાર છે. જેમાં સેટ, પેન્ડલ સેટ, કડા, રિંગ, વોચ અને પાટલાની વિશાળ રેન્જ ઉપલબ્ધ હશે. આ સાથે ટ્રેડિશનલ એટલે કે રજવાડી જવેલરી પણ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. સાથોસાથ અહીં ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું કલેકશન જેમાં ચેઇન, પેન્ડલ, બુટી, કડા, રિંગ તેમજ ડેલીકેટ ઇટાલિયન સેટ સહિતની અનેક વેરાયટી છે.આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીંથી ખરીદેલા તમામ આભૂષણો ઉપર લાઈફ ટાઈમ ફ્રિ સર્વિસ પણ મળે છે.

- text

ઉલ્લેખનીય છે કે સુરતના ગોલ્ડન જવેલર્સ દ્વારા રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવે છે. મોરબીમાં મહિને તથા દોઢ મહિને એક્ઝિબિશન યોજવામાં આવે છે. પણ છેલ્લા અઢી મહિનાથી એક્ઝિબિશન યોજાયું ન હતું. જેથી ઘણા લાંબા સમય બાદ હવે એક્ઝિબિશનનો લાભ મોરબીવાસીઓને મળવાનો છે.આ એક્ઝિબિશન 3 ઓક્ટોબરથી ઇડન હિલ્સ ખાતે શરૂ થવા જઈ રહ્યું છે. જેનો સમય સવારે 10:30થી સાંજે 8 વાગ્યા સુધીનો છે. તો એક વખત અવશ્યપણે મુલાકાત લ્યો. એક્ઝિબિશનની વધુ માહિતી માટે મો.9825645999 / 9825675999 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text