હળવદમાં વરસાદ : કવાડીયામાં વિજળી પડી

- text


જ્યોતિગ્રામ યોજનાની લાઇન ઉપર વીજળી પડતા બતી ગુલ

હળવદ : આજે મોડી સાંજે હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું સાથે જ કવાડિયા ગામે વીજપોલ ઉપર વીજળી પડતાં આખા ગામમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી.

હળવદ શહેર અને અમુક ગ્રામ્ય વિસ્તારમાં મોડી સાંજે જોરદાર વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. તેમજ કવાડિયા ગામે વીજપોલ ઉપર વીજળી પડતાં ગામમાં અંધારપટ છવાઇ ગયો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text