મોરબીના યુવાનો દ્વારા ગરીબોને ફ્રુટ વિતરણ

- text


મોરબી : સેવા અને સમર્પણના પ્રતીક આદરણીય પ્રધાનમંત્રીજીના જન્મદિવસ નિમિત્તે મોરબી તાલુકા યુવા મોરચાના પ્રમુખ નિતેષ બાવરવા, આંનદ આગોલા, પિન્ટુ સોરીયા, મનોજ ઘોરીયાણી, નવનીત વરસડા અને અમિત ભલોડિયા દ્રારા વિવિધ વિસ્તારમાં ગરીબ લોકોને ફૂટ વિતરણ કરી ખરેખર સેવા અને સમર્પણની ભાવના સાર્થક કરવામાં આવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text