ભળીયાદમાં શ્રમિકનું બેભાન અવસ્થામાં મોત

- text


મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામની સિમમા આવેલ રોબ સેનેટરીવેર કારખાના પાસે કુલદીપસિંગ જરનેલસિંગ ગોપારાય (ઉ.વ.52, રહે.ગામ બટાલા, તા.જી. ગૂરૂદાસપૂર, પંજાબ) નામનો શ્રમિક બેભાન થઈ જતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ ઉપરના તબીબે જોઈ, તપાસી મૃત જાહેર કરતા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text