વરસાદ અપડેટ : મોરબી જિલ્લામાં ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઇકાલે મેઘરાજાએ મહેર વરસાવી હતી. આથી, અનેક નદી-નાળા, ડેમ, જળાશયોમાં પાણીની આવક થઇ હતી. ત્યારે મોરબી જિલ્લામાં ગઈકાલે તા. 8ને બુધવારે તાલુકાવાઈઝ નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છે.

આજે સવારે 6 વાગ્યા સુધીનો 24 કલાકનો કુલ વરસાદ

મોરબી : 57 મીમી
વાંકાનેર : 34 મીમી
હળવદ : 62 મીમી
ટંકારા : 71 મીમી
માળીયા : 15 મીમી

- text

મોસમનો કુલ વરસાદ

મોરબી : 344 મીમી
વાંકાનેર : 336 મીમી
હળવદ : 240 મીમી
ટંકારા : 400 મીમી
માળીયા : 224 મીમી
કુલ : 308.8 મીમી

નોંધ : 1 ઇંચ = 25.4 મીમી


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text