મોરબી જિલ્લાનો રાત્રે 8થી 10 વાગ્યા સુધીનો વરસાદ

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે સાંજે 6થી 8 દરમિયાન જિલ્લાના મોટાભાગમાં સારો વરસાદ નોંધાયા બાદ રાત્રે 8થી 10 વાગ્યા દરમિયાન માત્ર ઝરમર વરસાદ જ નોંધાયો છે. જેની વિગત આ પ્રમાણે છે.

  • ટંકારા –    7 mm

  • માળિયા – 12 mm

  • મોરબી –    8 mm

  • વાંકાનેર –   0 mm

  • હળવદ –    24 mm

- text