મોરબી જિલ્લામાં હળવદમાં એક ઇંચ, અન્યત્ર ઝરમર

- text


ટંકારા 8, વાંકાનેર 7, મોરબી 5 અને માળિયામાં 2 મીમી વરસાદ નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં ફરી મેઘ પધરામણી થઈ છે. ગઈકાલે રાત્રીના ઝરમર-ઝરમર વરસાદ વરસ્યા બાદ આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે જિલ્લામાં મેઘરાજ હેત વરસાવી રહ્યા છે અને સૌથી વધુ હળવદમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

- text

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના સતાવાર આંકડા મુજબ આજે સવારે છ વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન હળવદમાં 26 મીમી, ટંકારામાં 8 મીમી, વાંકાનેરમાં 7 મીમી, મોરબીમાં 5 મીમી અને માળીયા મિયાણા તાલુકામાં 2 મીમી વરસાદ નોંધાયો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text