મોરબીમાં બાલા હનુમાન ધૂન મંડળ દ્વારા જન્માષ્ટમીની સાદાઈથી ઉજવણી

- text


મોરબી : મોરબીમાં સામાંકાંઠે સો ઓરડી વિસ્તારમાં આવેલ ગોકુળના બાલા હનુમાન ધૂન મંડળ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાને ધ્યાને રાખી આ ઉજવણી સદાયથી થઈ હતી. અહીં જન્માષ્ટમીને અનુરૂપ ભગવાનનો આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text