લાલપર નજીક ડમ્પર ચાલકે આઈ ટવેન્ટીને હડફેટે લીધી

- text


મોરબી : મોરબી -વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રોડ સાઈડમાં પાર્ક કરેલી આઈ ટવેન્ટી કારને ટ્રક ડમ્પર નંબર જી-જે-૧૨-બી-એકસ-૫૭૪૪ના ચાલક અબ્દુલ કાસમ કુમ્ભાર ઉ.વ.૨૪ રહે.સઇ ગામ તા.રાપર જી.કચ્છવાળાએ હડફેટે લઈ કારની પાછળના ભાગે નુકશાન પહોંચાડતા નિલેષભાઇ રમેશભાઇ સોલંકી રહે. પ્રેમજીનગરની ફરિયાદને આધારે ગુન્હો નોંધી ડમ્પર ચાલકને અટકાયતમાં લીધો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text