મોરબી (સૌરાષ્ટ્ર) પોલિપેક એશોએશિયનના પ્રમુખની સીએમ સાથે મુલાકાત

- text


પોલિપેક ઈન્ડસ્ટ્રીઝને લઈ ચર્ચા કરી ઉદ્યોગ અંગે માહિતી આપી

મોરબી : મોરબી (સૌરાષ્ટ્ર) પોલિપેક એશોએશિયનના પ્રમુખ જગદીશભાઈ પનારાએ રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, ગ્રુહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને વન મંત્રી ગણપત વસાવા સાથે ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી.

- text

તાજેતરમાં ૨૪ ઓગસ્ટને મંગળવારે મોરબી (સૌરાષ્ટ્ર) પોલિપેક એશોએશિયનના પ્રમુખ, બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા.લિ અને નેચરલ ટેકનો ફેબ ફેક્ટરીના માલિક અને ગુજરાત પોલી-વુમનના ડાયરેક્ટર જગદીશ પનારાએ રાજ્ય સરકારના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગ્રુહ પ્રધાન અને વન મંત્રી સાથે પોલિપેક ઈન્ડસ્ટ્રીઝને લઈ ચર્ચા કરી ઉદ્યોગ અંગે માહિતી આપી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text