હળવદ : રાતાભેરમાં રક્તદાન શિબિર અને નિ:શુલ્ક ઓપરેશન કેમ્પ યોજાયો

- text


હળવદ : હળવદ તાલુકાના રાતાભેર ગામે મોરબી સંસ્કાર બ્લડ બેન્ક અને આયુષ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા સમસ્ત રાતાભેર ગામના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ અને નિ:શુલ્ક ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામે રક્તદન શિબીર અને નિ:શુલ્ક ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના યુવાનો અને મહિલાઓ ઉત્ષાહ ભેર જોડાયા હતા અને આ કેમ્પમાં 70 બોટલ બ્લડની એકત્રિત થઈ હતી.

- text

કેમ્પને સફળ બનાવવા નરવિનસિંહ ડી. ચૌહાણ, કાળુભાઇ ચૌહાણ, શક્તિસિંહ ચૌહાણ, રોહિતસિંહ પરમાર, રણજીતસિંહ મકવાણા, મહિપાલસિંહ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, ભરતભાઇ કેરવાડીયા, ચંદુભાઈ કેરવાડીયા, જસમતભાઈ, ખોડાભાઈ ભરવાડ, હકાભાઈ કોળી, દલપતભાઈ, વિજયસિંહ ચૌહાણ સહિત ગામના યુવાનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text