લજાઈની દેવદયા માઘ્યમિક શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકની નિયુક્તિ

- text


ટંકારા : ટંકારાના લજાઈ ગામની સરકારી સ્કૂલ દેવદયા માઘ્યમિક શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકની સરકાર દ્વારા નિમણુંક અપાઈ છે.

લજાઈ ગામની દેવદયા માઘ્યમિક શાળામાં ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષક અર્જુનભાઈ એ. કૈલાની કાયમી ધોરણે નવનિયુક્તિ થતા શાળા પરિવારે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ સાથે લજાઈ ગામની માધ્યમિક શાળા હવે બધા જ વિષયોના શિક્ષકોથી સંપન્ન બની છે.

આ તકે ગામના લોકોને શાળાએ અપીલ કરી છે કે, ગામનું કોઈપણ બાળક શાળામાં તજજ્ઞ શિક્ષકો પાસેથી શિક્ષણ મેળવે અને કુદરતી વાતાવરણ થકી બાળકમાં નવી શિક્ષણનીતિ મુજબનો સર્વાંગી વિકાસ થાય તે માટે બાળકોનું એડમિશન આ શાળામાં કરાવી તેમને શિક્ષણની સાચી દિશા આપી શકાશે તેમ જણાવેલ છે.

- text

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text