જામનગર ખાતે આર્મી ભરતીની લેખિત પરીક્ષા મોફૂક

- text


મોરબી : આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ જામનગર દ્વારા ૨૫ જુલાઈ ૨૦૨૧ના રોજ સત્યસાઈ વિદ્યાલય જામનગર ખાતે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું. અનિવાર્ય સંજોગોવસાત મોફૂક રાખવામાં આવેલ છે.

પરીક્ષાની નવી તારીખ જાહેર થતા સોશિયલ મીડિયા તેમજ અખબારયાદી દ્વારા પ્રસિધ્ધિ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જિલ્‍લા રોજગાર અધિકારી મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text