યુવતીએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

- text


હળવદ : હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હોવાનું સામે આવ્યું છે.

ઇશ્વરનગર ગામે હરજીભાઇ મગનભાઇ કૈલાની વાડીએ ઓરડીમા રમીલાબેન રમેશભાઇ સોલંકી (ઉ.વ. 22, મુળ ગામ ગલ્લા પલવી, તા-બોખડગઢ, જી અલીરાજપુર, એમ.પી.) પોતાની માતા અને ભાઇ સહીત પરિવાર સાથે રહેતા હતા. ગઈકાલે તા. 14ના રોજ સવારમાં 10-30 વાગ્યાના અરસામા કોઇ કારણસર પોતાની જાતેથી વાડીએ ઓરડીમા ગળેફાસો ખાઇ લેતા તેનું મૃત્યુ થયું હતું. હળવદ પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text