મોરબી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત : બાઇકચાલકને ગંભીર ઇજા

- text


મોરબી : મોરબી નજીક રાજપર શનાળા રોડ ઉપર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક લાલજીભાઈ મગનભાઈ પરસોંડા (રહે. રાજપર)ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે લોકો એકત્રિત થઈ ગયા હતા. ઉપરાંત તુરંત એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફત ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

 


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text