મોરબીવાસીને ફિટ રાખવા ફોર સ્કવેર ફિટનેસનો ધમાકેદાર પ્રારંભ

- text


4 અનુભવી ટ્રેનર, લેડીઝ માટે અલગ બેચની સાથે લેડીઝ ટ્રેનરની સુવિધા : વિવિધ કોર્સ ઉપ્લબ્ધ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને ફિટ રાખવાના એક માત્ર ધ્યેય સાથે શહેરમાં ફોર સ્કવેર ફિટનેસનો ધમાકેદાર પ્રારંભ થયો છે. જેમાં 4 અનુભવી ટ્રેનર લોકોને પર્સનલી ટ્રેઇન કરશે. આ સાથે લેડીઝ માટે અલગ બેચની સાથે લેડીઝ ટ્રેનરની પણ સુવિધા રખાઈ છે. તો આજે જ આ ફિટનેશ સેન્ટરની મુલાકાત લ્યો અને તેમાં જોઈન થાવ.

મોરબીમાં શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર પાસે ક્રિસ્ટલ કોર્નરમાં ત્રીજા ફ્લોર ઉપર ફોર સ્કવેર ફિટનેસનો શુભારંભ કરવામાં આવ્યો છે. છેલ્લા 17 વર્ષથી લોકોને ફિટનેસ ટ્રેનિંગ આપતા એવા ટ્રેનર હાશ્મી બુખારી, સંદીપ સિંઘ, રાહુલ રાઠોડ અને અશ્વિન હેલરીયાએ સંયુક્ત સાહસ કરી મોરબીવાસીઓને ફિટ રાખવા માટે આ ફિટનેસ સેન્ટર શરૂ કર્યું છે. જેમાં આવતા દરેક ગ્રાહકોને પર્સનલી ટ્રેઇનિંગ આપવામાં આવશે.

આ ફિટનેસ સેન્ટરમાં ઇન્ડિવિઝ્યુલ ફિટનેસ ટ્રેનિંગ પ્રોગ્રામ, સ્પિન બાઇક સ્ટુડિયો, પાવર યોગા, ડાન્સ સ્ટુડિયો, ટ્રેઇનિંગ પ્રોગ્રામ, લાઈફ સ્ટાઇલ એન્ડ ડાયટ કન્સલ્ટન્ટ, કાફેટેરિયા, બધા ટ્રેઇનર્સ માટે ફ્રી લાન્સિંગ પ્લેટ ફોર્મ, કિડઝ ટ્રેઇનિંગ પ્રોગ્રામ્સ, ડાયટ એન્ડ લાઇફસ્ટાઇલ કન્સલ્ટન્ટ, ક્રોસફિટ ટ્રેઇનિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ છે.

હાલના સમયમાં ફિટનેસ ખૂબ જરૂરી છે. ઘણા જાગૃત લોકો તેના માટે સમય પણ ફાળવે છે. પણ યોગ્ય ટ્રેઇનરની મદદથી ખૂબ સરળતાથી ફિટ રહી શકાય છે. માટે આજે જ ફોર સ્કવેર ફિટનેશ સેન્ટરની અવશ્યપણે મુલાકાત લ્યો. વધુ વિગત માટે મો.નં. 72840 01001 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text


 

- text