વજેપરમા જુગાર રમતા ત્રણ ઝબ્બે 

- text


મોરબી : મોરબી શહેરના વજેપર શેરી નંબર 13માં જાહેરમાં જુગાર રમી રહેલા જયંતીલાલ સવજીભાઇ કાવઠીયા (ઉ.વ.૫૪, રહે. મોરબી, મહેન્દ્રનગર ઝાપામાં, પટેલશેરીમાં ગેઇટ પાસે), રવિભાઇ ઉર્ફે લાલો રામજીભાઇ બાંભણીયા (ઉ.વ.૨૧, રહે.મોરબી, વજેપર, શેરીનં.૧૧) અને અનીલભાઇ શાંતીભાઇ ગૌસ્વામી (ઉ.વ.૩૨, રહે.મોરબી, લીલાપર રોડ, બોરીચાવાસ) રૂપિયા 11,550 સાથે ઝડપાઇ જતા પોલીસે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text