લાકડાના ફર્નિચર કહો અલવિદા, હવે પીવીસીનું આકર્ષક ફર્નિચર બનાવો ધોળેશ્વર પીવીસી ફર્નિચરમાંથી

- text


પીવીસી ફર્નિચરના અનેક ફાયદાઓ, આકર્ષક લુકની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ પણ, તો લાકડાના ફર્નિચરનો આગ્રહ છોડો

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ઉધઇ અને ભેજનો એકમાત્ર ઉપાય પીવીસી ફર્નીચર છે. પીવીસી ફર્નિચર આકર્ષક લુકની સાથે અનેક ફાયદાઓ પણ ધરાવે છે. તો શું કામ લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો. માટે જો આપ ફર્નિચર ખરીદવા કે બનાવવા માટે તૈયાર હોય તો એક વખત ધોળેશ્વર પીવીસી ફર્નીચરનો સંપર્ક જરૂર કરો.
રાજકોટમાં માધાપર પાસે શેઠનગર ગેઇટની બાજુમાં પહેલા માળે શોપ નં. 32 એમાં ધોળેશ્વર પીવીસી ફર્નીચર કાર્યરત છે. તેમના દ્વારા પીવીસી દરવાજા, કિચન કેબિનેટ, માળિયા, વોર્ડ રોબ, ટીવી કેબિનેટ, ઓફિસ ફર્નિચર, વોલ પેનલીંગ, સિલિંગ, પીવીસી ફેનસિંગ, પીવીસી વિન્ડો, યુપીવીસી વિન્ડો સિસ્ટમ, ડ્રેસિંગ યુનિટ, ઓફિસ પાર્ટેશન સહિતની વસ્તુઓ મળે છે.

અહીં ઓર્ડર મુજબ કાકા પીવીસીના દરવાજા તેમજ પીવીસી ફર્નીચર બનાવી આપવામાં આવે છે. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે. ઉપરાંત તે લાકડાના ફર્નિચર કરતા સસ્તું છે. ધોળેશ્વર પીવીસી મોરબી અને રાજકોટ બન્ને શહેરોમાં કામ કરે છે. ખાસ મોરબીવાસીઓને આધુનિક અને ગુણવત્તાયુક્ત ફર્નીચર બનાવી આપવાના ધ્યેય સાથે મોરબીમાં પણ ફર્નીચરના કામ રાખવામાં આવે છે.વધુ વિગત માટે યોગેશભાઈ મો.નં. 63543 95396, રઘુવીરસિંહ મો.નં. 82007 20018, દામજીભાઈ મો.નં. 99137 02120 નો સંપર્ક કરવા જણાવાયું છે.


- text