મોરબી : લતાબેન હર્ષદભાઈ ઠાકરનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી લતાબેન હર્ષદભાઈ ઠાકર (લતાબેન એલ. જોષી) (શિક્ષિકા, ઇન્દિરાનગર પ્રાથમિક શાળા) (ઉંમર વર્ષ 52), તે હર્ષદભાઈ (75748 02965)ના પત્ની તેમજ જીગરભાઈ (70167 76552)ના માતા તથા અશ્વિનભાઈના કાકી (98987 72027)નું તારીખ 16 જુન, 2021 ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તારીખ 19 ને શનિવારના રોજ તેમના નિવાસસ્થાન ગુજરાત હાઉસિંગ બોર્ડ, બ્લોક નંબર M-794, સનાળા રોડ, મોરબી ખાતે સાંજે 4 થી 5 કલાકે રાખેલ છે. (નરેન્દ્રભાઈ 99980 72027)

- text