પંચાયત પરિષદની બેઠકમાં હાજરી આપતા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ

- text


મોરબી : ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની બેઠકમાં મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા હાજર રહ્યા હતા.

ગઈકાલે તા. 8ના રોજ ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદની બેઠક યોજાય હતી. જેમાં મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને મોરબીને લગતા પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરી હતી.

- text

- text