મોરબી : 105 વર્ષીય લક્ષ્મીબેન છનાભાઈ બોખાણીનું અવસાન

- text


મોરબી : લક્ષ્મીબેન છનાભાઈ બોખાણી (ઉ.વ. 105), તે વાલજીભાઈ, વસરામભાઈ અને પ્રવિણભાઈના માતુશ્રીનું તા. 05/06/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. (વાલજીભાઈ છનાભાઈ બોખાણી મો. 99049 19838, વસરામભાઈ છનાભાઈ બોખાણી મો. 97234 00320, પ્રવિણભાઈ છનાભાઇ બોખાણી મો. 99250 46474)

- text