મોરબીના વિવિધ ગામોમાં જયદીપ એન્ડ કંપની દ્વારા કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ યોજાયો

- text


મોરબી : માળીયા (મી.) તાલુકામાં વવાણીયા ગામ સ્થિત જયદીપ એન્ડ કંપની દ્વારા દરરોજ મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં નિ:શુલ્ક કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ગઇકાલે તા. 29ના રોજ મોરબી શહેરમાં તેમજ નાના દહિસરા, તરઘરી, મોટા ભેલા અને નાના ભેલા ગામમાં કોરોના ટેસ્ટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પોઝિટિવ આવેલા તમામ લોકોને કંપની તરફથી ફ્રી દવાની કીટ આપવામાં આવેલ હતી.

- text

- text