જયદીપ એન્ડ કંપની દ્વારા ભડીયાદમાં કાલે શુક્રવારે નિઃશુલ્ક કોવિડ રેપિડ ટેસ્ટ કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામ ખાતે જયદીપ એન્ડ કંપની-વવાણીયાના સૌજન્યથી વિનામુલ્યે કોવિડ રેપિડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પ તા. 30/04/2021ના રોજ સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી રાખેલ છે. તો ટેસ્ટ કરાવવા માંગતા લોકો સુરેશભાઈ શિરોહીયા (99135 37965), બળવંતભાઈ શનાળીયા (99099 82062), સરપંચ ગુણવંતભાઇ (81603 11504), ગીરૂભા જાડેજા (97266 13999) અથવા વિનોદભાઇ શનાળીયા (98797 19046)નો સંપર્ક કરી કેમ્પનો લાભ લઇ શકશે, તેમ જયદીપ એન્ડ કંપનીના જયુભા જાડેજા અને દિલુભા જાડેજાએ યાદીમાં જણાવ્યું છે.

- text