નીચી માંડલમાં સીરામીક ફેક્ટરીની છત પરથી પડી જતા યુવકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામ ખાતે નોકેલ સીરામીકમાં રહીને કામ કરતા 29 વર્ષીય હાબુભાઇ હરીયાભાઇ નાકા ગઈકાલે તા. 18ના રોજ ફેક્ટરીની છત ઉપરથી પડી ગયા હતા. આથી, તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text