બીલીયા ગામમાં કાલ શુક્રવારે કોવિડ વેક્સિનેશન કેમ્પ યોજાશે

- text


મોરબી : બીલીયા ગ્રામ પંચાયત દ્વારા 45 વર્ષથી વધુ ઉમરના લોકો માટે નિઃશુલ્ક કોવિડ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આવતીકાલે તા. 16ના રોજ સવારે 10-30થી સાંજે 5 કલાક સુધી યોજાશે. તેમ બીલીયા ગામના સરપંચ કાંતીલાલ મગનલાલ પેથાપરા દ્વારા યાદીમાં જણાવાયું છે.

- text

- text