ગજડી : રવાભાઈ હરસુરભાઈ ડાંગરનું અવસાન

- text


ટંકારા : ગજડી નિવાસી રવાભાઈ હરસુરભાઈ ડાંગર (ઉ.વ.74), તે દેવદાનભાઈ ડાંગર (97241 40366), બાબુભાઈ ડાંગર (81410 18480), રાયધનભાઈ ડાંગર (87806 20284), શૈલેષભાઈ ડાંગર (95377 59546)ના પિતાશ્રી તથા રાહુલભાઈ દેવદાનભાઈ ડાંગર (91735 55553), રણજીતભાઈ દેવદાનભાઈ ડાંગર (77779 19312) ના દાદાનું તા. 08/04/2021 ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. 12/04/2021ને સોમવારના રોજ સવારે 9થી 6 વાગ્યા સુધી રાખેલ છે. લૌકિકપ્રથા બંધ રાખેલ છે.

- text