હળવદના ઘનશ્યામપુર ગામેથી યુવતી ગુમ

- text


હળવદ : હળવદના રહે.ઘનશ્યામપુર ગામે રહેતા તુલસીદાસ કેશવદાસ કિલાવતની પુત્રી પૂજાબેન, ઉ.22
શરીરે મધ્યમ બાંધો, વાને ઘઉ વર્ણ, મોઢુ લંબ ગોળ છે. જેની ઉચાઇ આશરે ૪ફૂટ ૫ ઈંચ જેટલી આંખો કાળી વાળી ગત.
તા.૩૧ માર્ચના બપોરના એકાદ વાગ્યાના સુમારે થી સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં
પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાક ચાલી જતા પોલીસે ગુમસુધા નોંધ કરી છે, જો ઉપરોક્ત વર્ણન વાળી યુવતી મળી આવે તો નજીકના પોલીસ મથકે જાણ કરવી.

- text