જીકીયારી : પ્રભુભાઈ ચકુભાઈ ભાટિયાનું અવસાન

- text


મોરબી : જીકીયારી નિવાસી પ્રભુભાઈ ચકુભાઈ ભાટિયા (ઉ.વ. 58), તે મયુરભાઈના પિતાનું તા. 28/03/2021ને રવિવારનાના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 01/04/2021ને ગુરૂવારના રોજ રાખવામાં આવેલ છે. (મયુરભાઈ 96387 19907, દલસુખભાઈ 94263 95952)

 

- text