ન હોય… સુઝુકી જીકસર ઉપર અધધ 14 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ!! માધવ સુઝુકીમાં માર્ચ ધમાકા ઓફર

- text


 

 

ઓફર માત્ર માર્ચ મહિના પૂરતી જ, આજે જ ટેસ્ટ રાઈડ લઈ આપનું મનપસંદ મોડેલ બુક કરાવો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં માધવ સુઝુકી માર્ચ ધમાકા ઓફર લઈને આવ્યું છે. જેમાં સુઝુકી જીકસર ઉપર મસમોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આજે જ શો- રૂમે પધારીને ટેસ્ટ ડ્રાઇવ લઈને આપના મનપસંદ બાઇકને બુક કરાવો.

મોરબીમાં ગોકળદાસ પ્રાગજી જિનની બાજુમાં દરિયાલાલ સ્કવેરમાં આવેલ માધવ સુઝુકી કાર્યરત છે. અત્યાર સુધીમાં હજારો મોરબીવાસીઓએ અહીંથી પોતાના મનપસંદ વાહન ખરીદી સંતોષકારક સેવા પણ પ્રાપ્ત કરી છે. હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો હોય, માધવ સુઝુકી દ્વારા માર્ચ ધમાકા ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં આપના મનગમતા સુઝુકી જીક્સર ઉપર રૂ. 14000/- સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફરનો લાભ લેવા આજે જ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર અથવા નીચે આપેલી લિંક ઉપર વોટ્સએપ ઉપર ઓનલાઇન બુકિંગ કરાવો.

- text

મો.નં. : 63518 99163

વોટ્સએપ : https://wa.me/c/916351899163

- text