19 માર્ચ (કોરોના) : મોરબી જિલ્લામાં આજે 5 કેસ નોંધાયો , એક્ટિવ કેસ 56

- text


 

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3434 કેસમાંથી 3166 સાજા થયા, કુલ 212ના મોત

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 19 માર્ચ, શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 572 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 5 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 02
મોરબી ગ્રામ્ય : 01
વાંકાનેર સીટી : 02
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 05

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 02
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 02

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 56
કુલ ડિસ્ચાર્જ કેસ : 3166
મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 212
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3434
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 175448

- text