હવે સીધું એ.વી. મોડ્યુલર ફર્નિચરની ફેક્ટરીએથી જ ફર્નિચર લ્યો અને 30 ટકાનો ફાયદો મેળવો

- text


લેટેસ્ટ આઈડિયા સાથેનું કસ્ટમાઇઝ ફર્નિચર વસાવાની ઉત્તમ તક

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે હવે સીધું ફેકટરીએથી જ ફર્નિચર મેળવવાની સુવર્ણ તક આવી છે. એ.વી. મોડ્યુલર પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતેથી જ ફર્નિચરનું વેચાણ તે પણ શો રૂમના ભાવથી 30 ટકા ઓછા ભાવે કરે છે. તો લાભ લેવા જેવો હોય, મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત એક વખત અચૂક લેવા જેવી છે.

મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે આર્યન કોમ્પ્લેક્ષમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકની બાજુમાં એ.વી. મોડ્યુલર ફર્નિચરનું મેન્યુફેક્ચરિંગ યુનિટ કાર્યરત છે. જ્યાંથી પાર્ટીકલ બોર્ડનું તથા પ્લાયનું ફર્નિચર મળે છે. અહીં બેડ, કબાટ, ટીવી યુનિટ, સોફા, ડાઇનિંગ ટેબલ, રિવોલ્વીંગ ચેર, ટીપાઈ, ગાદલા, કોમ્પ્યુટર ટેબલ, ઓફિસ ટેબલ, શેટી સહિતના ફર્નિચર તૈયાર મળે છે. ઉપરાંત કસ્ટમાઇઝ એટલે કે ગ્રાહકના ઓર્ડર પ્રમાણેની સાઈઝ અને કલર મુજબ બનાવી આપવામાં આવે છે.

- text

એ.વી. મોડ્યુલ ફર્નિચર મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય અહી શો રૂમથી 25 થી 30 ટકા સસ્તું ફર્નિચર મળે છે. વધુમાં અહીં એકદમ નવા આઈડિયા સાથેનું લેટેસ્ટ ફર્નિચર મળતું હોય જે આપના ઘર કે ઓફિસની અંદર કમ્ફર્ટ લેવલમાં ખૂબ વધારો કરી આપે છે. એક વખત અહીંની મુલાકાત લેવાં જેવી છે. વધુ વિગત માટે વિજયભાઈ પટેલ મો.નં. 9925715716 અને નગીનભાઈ પટેલ મો.નં. 9974301182 નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text