25 ફેબ્રુ. (કોરોના) : મોરબી જિલ્લામાં આજે પણ 2 કેસ નોંધાયા , એક્ટિવ કેસ 15

- text


 

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3363 કેસમાંથી 31356સાજા થયા, કુલ 212ના મોત : હાલ 15 એક્ટિવ કેસ

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 26 ફેબ્રુઆરી, શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 361 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 2 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 01
મોરબી ગ્રામ્ય : 00
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 02

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 00
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 01

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 15
કુલ ડિસ્ચાર્જ કેસ : 3136
મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 212
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3363
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 167569

- text