ટંકારાના સાવડી ગામે કાલે શુક્રવારે રામામંડળ

- text


ટંકારા : ટંકારા તાલુકાના સાવડી (સારાયા) ગામે આવતીકાલે તા.19 ને શુક્રવારે રાત્રે 8-30 વાગ્યે પીઠડાઈ ગૌસેવા રામામંડળ દ્વારા ભગવાન રામદેવપીરના જીવન કવન પર આધારિત આખ્યાન રામામંડળ ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે આથી આયોજક કાનજીભાઈ મીઠાભાઈ ભેંસદડીયા દ્વારા આ રામામંડળનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text