હળવદ તાલુકા પંચાયતમાં પાંચ ફોર્મ પરત ખેંચાયા, હવે 51 ઉમેદવારો વચ્ચે જંગ

- text


તાલુકાની ચુપણી, કડિયાણાં, રાણેકપર, કવાડીયા અને ઘનશ્યામપર બેઠક ઉપર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

હળવદ : હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે આગામી તા. 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે કુલ 85 ઉમેદવારી પત્ર ભરાયા હતા જેમાંથી કુલ 29 ફોર્મ રદ્દ થયા હતા અને આજે પાંચ ઉમેદવારીપત્રો પરત ખેંચાતા હવે 51 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.

——————————————————————
હળવદ તાલુકા પંચાયતમાં ફોર્મ પરત ખેંચનાર ઉમેદવાર
1.ચુપણી- ભરવાડ સોમીબેન ગેલાભાઇ
2.કાડિયાણા-કોળી ગાલુબેન હરજીભાઇ
3.રાણેકપર-રાજકુમાર નવઘણભાઇ ઊડેચા
4.કવાડીયા-અનિલભાઈ ખીમાભાઇ સોલંકી -બસપા
5,ઘનશ્યામગઢ -હસ્મિતાબેન મકવાણા
——————————————————–
હળવદ તાલુકા પંચાયતના ઉમેદવારોની ફાઇનલ યાદી

અજીતગઢ બેઠક

દયાબેન હરેશભાઇ કુુરીયા ભાજપ
અગોલા ભગવતીબેન મુકેશભાઇ કોંગ્રેસ


ચરાડવા બેઠક

ગીતાબેન ઘનશ્યામભાઇ સોનગ્રા ભાજપ
પરમાર અસ્મિતાબેન દિલિપભાઇ કોંગ્રેસ
શાંતાબેન માવજીભાઇ માકાસણા અપક્ષ


ચુપણી બેઠક

ગૌરીબેન હેમુભાઇ કોળી ભાજપ
કોળી મંજુબેન લાભુભાઇ કોંગ્રેસ
કોળી ચંદ્રિકાબેન નવીનભાઇ અપક્ષ


દિઘડીયા બેઠક

બળદેવભાઇ કમાભાઇ કાંજીયા ભાજપ
ભરવાડ રણછોડભાઇ રામાભાઇ કોંગ્રેસ


ઘનશ્યામપુર બેઠક

લીલાપરા નીરુબેન ભુપતભાઇ ભાજપ
કણઝરીયા સુમીતાબેન ઘનશ્યામભાઇ કોંગ્રેસ


ઈશાનપુર બેઠક

ચાવડા દેવજીભાઇ જેરામભાઇ ભાજપ
પરમાર દિપકભાઇ તેજાભાઇ કોંગ્રેસ
મકવાણા ભરતભાઇ પાલાભાઇ આપ
મકવાણા છનાભાઇ કાનાભાઇ અપક્ષ
ચાવડા ઇશ્વરભાઇ પુનાભાઇ બસપા

- text


જુના દેવળીયા બેઠક

પ્રવિણભાઇ માવજીભાઇ સરાવાડીયા ભાજપ
પટેલ હિતેશભાઇ દેવજીભાઇ કોંગ્રેસ


કડીયાણા બેઠક

રમેશભાઇ કાંતિલાલ ઝીંઝૂવાડિયા ભાજપ
મજેઠીયા મેહુલ ચંદુભાઇ કોંગ્રેસ
રમેશભાઇ શામજીભાઇ પટેલ અપક્ષ


કવાડીયા બેઠક

ગણેસીયા ભરતભાઇ દેવજીભાઇ ભાજપ
ચારોલા વિજયકુમાર વાલજીભાઇ કોંગ્રેસ
ઉડેચા લક્ષ્મણભાઇ હરજીભાઇ આપ


માલણીયાદ બેઠક

મનસુખભાઇ હરજીભાઇ કણઝરીયા ભાજપ
કણઝરીયા ભરતભાઇ ગોરધનભાઇ કોંગ્રેસ


માથક બેઠક

બકુબેન નાનુભાઇ પઢીયાર ભાજપ
સોલંકી મરઘાબેન મનુભાઇ કોંગ્રેસ
સોલંકી હંસાબેન વિક્રમભાઇ આપ


મયુરનગર બેઠક

ઝાલા હર્ષાબા ધર્મેન્દ્રસિંહ ભાજપ
ચૌહાણ કંચનબેન કરશનભાઇ કોંગ્રેસ


નવા દેવળીયા બેઠક

રેખાબેન મનસુખભાઇ પટેલ ભાજપ
પટેલ ભગવતીબેન અનિલભાઇ કોંગ્રેસ
પટેલ નયનાબેન જયંતિભાઇ આપ


નવા ઘનશ્યામગઢ બેઠક

કોકીલાબેન ધીરજલાલ માકાસણા ભાજપ
લોરિયા રમાબેન નરેશભાઇ કોંગ્રેસ


રણમલપુર બેઠક

અસ્મિતાબેન અતુલભાઇ વરમોરા ભાજપ
નગવાડીયા ભીખુબેન ગોવિંદભાઇ કોંગ્રેસ


રણછોડગઢ બેઠક

નેહાબેન સુરેશભાઇ સિહોરા ભાજપ
ડઢૈયા મકુબેન કાળુભાઇ કોંગ્રેસ
સારલા લક્ષ્મીબેન જગાભાઇ અપક્ષ


રાણેકપર બેઠક

અનીલભાઇ હેમુભાઇ બાબરીયા ભાજપ
બાબરીયા ઘનશ્યામભાઈ પ્રભુભાઈ કોંગ્રેસ


રાતાભેર બેઠક

નિલેશભાઈ ધનજીભાઈ ગામી ભાજપ
પટેલ હિનેશભાઇ શાંતિલાલ કોંગ્રેસ


સાપકડા બેઠક

જયંતિભાઇ નારાયણભાઇ ભાજપ
ઝાલા મહિપાલસિંહ રાજેંન્દ્રસિંહ કોંગ્રેસ
પરમાર જ્યોતિબેન પ્રેમજીભાઇ આપ


ટીકર (રણ)

વિજયભાઇ ઇશ્વરભાઇ પટેલ ભાજપ
પટેલ વાસુદેવભાઇ ભીખાભાઇ કોંગ્રેસ

- text