મોરબી પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ

- text


વોર્ડ નંબર બે માં આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યું

મોરબી : મોરબી નગર પાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર ભરવાના શ્રીગણેશ થયા છે, આજે વોર્ડ નંબર-૨ માટે આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર સુમનબેન જયેશભાઈ સરેસાએ ફોર્મ રજૂ કર્યું હતું આ વેળાએ “આપ”શહેર પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text