31 જાન્યુ. : મોરબી જિલ્લામાં આજે 3 કેસ નોંધાયા, 8 દર્દી સાજા થયા, એક્ટિવ કેસ ઘટીને 47 થયા

- text


મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3311 કેસમાંથી 3052 સાજા થયા, કુલ 212ના મોત : હાલ 47 એક્ટિવ કેસ

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 31 જાન્યુઆરી, રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 451 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 02
મોરબી ગ્રામ્ય : 00
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 03

- text

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 04
વાંકાનેર તાલુકામાં : 01
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 02
માળીયા તાલુકામાં : 01
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 08

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 47
કુલ ડિસ્ચાર્જ કેસ : 3052
મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 212
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3311
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 158865

- text