મોરબી એકેડમી ઓફ પીડીયાટ્રિક્સને ‘બેસ્ટ બ્રાન્ચ’નો એવાર્ડ મળ્યો

- text


ગુજરાત એકેડમી ઓફ પીડીયાટ્રિક્સ દ્વારા એવોર્ડ અર્પણ

મોરબી : ગુજરાત એકેડમી ઓફ પીડીયાટ્રિક્સ દ્વારા મોરબી એકેડમી ઓફ પીડીયાટ્રિક્સને ‘બેસ્ટ બ્રાન્ચ’નો એવાર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સંસ્થાને વર્ષ 2020 માટે મળ્યો છે. એસોસિયેશન ઓફ પીડીયાટ્રિશીયનના પ્રમુખ ડો. રમેશ બોડા, સેક્રેટરી ડો. અંકિત સિણોજીયા તથા ખજાનચી ડો. ભાવેશ પરમારની આગેવાની હેઠળ સંસ્થાએ લોકડાઉનમાં પ્રશંસનીય કામગીરી કરેલ હોવાથી આ એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે. તેમ સેક્રેટરી ડો. અંકિત સિણોજીયાની યાદીમાં જણાવાયું છે.

- text

 

- text