મોરબી : વિદેશી દારૂની બોટલ સાથે બે પકડાયા

- text


મોરબી : મોરબી તાલુકાના અમરેલી ગામ નજીક વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સો પકડાયા છે. આ બંને શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

ગઈકાલે તા. 24ના રોજ અમરેલી ગામ નજીક વીષ્ણુભાઇ ઉર્ફે કીશનભાઇ પ્રહલાદભાઇ સુરેલાએ શામજીભાઇ વેરશીભાઇ પરમારને ગેરકાયદેસર વિદેશી દારૂની 1 બોટલ (કી.રૂ. 350) આપી હતી. આથી, પોલીસે વિદેશી દારૂની બોટલ જપ્ત કરી છે. તેમજ બંને આરોપીઓની અટકાયત કરી છે.

- text

- text