મોરબી: કરુણા અભિયાન અંતર્ગત દોરાથી ઘાયલ પશુ-પક્ષી માટે દરેક તાલુકામાં સારવાર કેન્દ્રો શરૂ

- text


 

અબોલ પશુ-પક્ષીની સારવાર માટે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ સારવાર કેમ્પ તથા કંટ્રોલ રૂમ શરૂ

મોરબી: સરકાર દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે. જે સંદર્ભે તા.૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ અને માણસોને નુકશાન ન થાય તે હેતુથી “કરૂણા અભિયાન” હાથ ધરવામાં આવે છે અને ઉતરાયણ જેવા પર્વની ઉજવણી જેવો માનવનો હર્ષ અને ઉલ્લાસનો પ્રસંગ અબોલ પશુ-પક્ષીઓ માટે અને માણસોને કોઇ ખતરારૂપ ન થાય તે રીતે ઉજવવામાં આવે તે દિશાઓમાં પ્રયત્નો થાય અને લોકોમાં જાગૃતિ કેળવાય છે. આ સંદર્ભે “કરૂણા અભિયાન-૨૦૨૧” અંતર્ગત મોરબી જિલ્લાના શહેર તથા તાલુકાઓના વિસ્તારોમાં નીચેની વિગતોએ સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે. જેમનો જાહેર જનતાએ નોંધ લઇ પતંગના દોરાથી અબોલ પશુ-પક્ષીઓ ધાયલ થાય તો નીચે મુજબના સારવાર કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાંઆવે છે.

કરૂણા અભિયાન – ૨૦૨૧ અંતર્ગત તા.૧૦/૦૧/૨૦૨૧ થી તા.૨૦/૦૧/૨૦૨૧ દરમ્યાન સવારના ૭.૦૦ થી સાંજના ૧૮.૦૦ સુધી પશુ પાલન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર સારવાર કેમ્પોનું સરનામાં આ મુજબ છે.

(1) મોરબી: પશુ દવાખાનું, જેલ રોડ સમય ૦૭:૦૦ થી ૧૨:૩૦ ડો.એ એન.કાલરીયા (મો. ૯૯૨૫૦૩૯૨૪૯), આર.એસ.જાકાસણીયા (મો. ૯૪૨૬૮૫૨૭૩૭)

સમય ૧૨:૩૦ થી ૧૮:૦૦

ડો. એમ.ડી. સબાપરા (મો.૯૪૨૬૯૩૮૩૨૩)

એ.એલ.આદ્રોજા (મો.૯૯૨૫૯૭૫૦૭૨)

(૨) ૧૯૬૨ કરૂણા પશુ એમ્બ્યુલન્સ સર્વિસ
સમય: ૦૭:૦૦ થી ૧૮:૦૦

ડો.તાલીબ હુસેન રાજેર (મો.૭૯૯૦૨૨૪૭૮૭)

(૩) ટંકારા: પશુ દવાખાનું
સમય: ૦૭:૦૦ થી ૧૨:૩૦

ડો. એન.ડી.ભાડજા (મો.૯૯૦૯૪૧૪૨૬૪)
એમ.સી.સદાતીયા (મો.૯૯૯૭૪૯૫૮૭૭)

સમય: ૧૨:૩૦ થી ૧૮:૦૦

ડો.જે.કે.પટેલ (મો. ૯૮૨૫૨૯૬૧૦૧)
એચ.એ.પંડયા (મો. ૯૮૭૯૫૦૭૦૬૫)

(૪)માળિયા: પશુ દવાખાનું, બાયપાસ રોડ, તાલુકા પંચાયતની બાજુમાં

સમય: ૦૭:૦૦ થી ૧૨:૩૦

ડો.એચ.ડી.ચીખલીયા (મો.૯૯૭૯૮૭૮૭૫૭)
એ.આર.વિડજા (મો.૮૧૪૦૯૧૮૦૦૧)

સમય: ૧૨:૩૦ થી ૧૮:૦૦

ડો.એચ.એલ. ભોરણીયા (મો.૯૧૦૬૪૭૬૫૯૯)
એમ.એમ.મેવાળા (મો.૯૪૨૮૮૩૪૮૮૧)

(૫)વાંકાનેર: પશુ દવાખાનું,જડેશ્વર રોડ

સમય: ૦૭:૦૦ થી ૧૨:૩૦

ડો.વી.આર.વસીયાણી (મો.૮૪૬૯૪૭૧૭૭૧)
એમ.એમ.મોરડીયા (મો.૯૫૧૨૨૧૩૦૧૩)

સમય: ૧૨:૩૦ થી ૧૮:૦૦

ડો. જે.એચ.ખોરાજીયા (મો.૯૬૬૨૦૭૨૨૮૬)
ધર્મેન્દ્ર અઘારા (મો.૯૯૨૫૨૨૦૮૩૪)

(૬)વાંકાનેર: ઘેટા બકરા વિસ્તરણ કેન્દ્ર દાણાપીઠ

સમય: ૦૭:૦૦ થી ૧૮:૦૦

ડો. એસ.આર.ગોંડલીયા (મો.૯૬૦૧૨૬૬૨૭૭)
વિજય માકાસણા (મો.૯૮૨૫૮૮૨૨૫૮)

(૭)હળવદ: પશુ દવાખાનું દશામાં મંદીર પાસે

- text

સમય: ૦૭:૦૦ થી ૧૨:૩૦
ડો.એન.ટી.નાયકપરા (૯૭૧૨૬૩૩૦૫૨)
એમ.એમ.ગઢવી (મો.૮૨૦૦૩૮૫૨૪૭)

સમય: ૧૨:૩૦ થી ૧૮:૦૦
ડો.વી.બી.એરવાડીયા (મો. ૯૯૭૯૦૨૦૭૧૨)
ગૌરવ એમ પટેલ (મો. ૭૫૬૭૬૭૯૨૯૧)

ઉતરાયણ પર્વ નિમિતે કરૂણા અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમ ની વિગતો આ મુજબ છે.

(૧)મોરબી: રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી, ભીમસર ગંજીવાળા,વેજીટેબલ રોડ(ધરમ પુર ગામ રોડ)

બી.આર.મકવાણા (મો. ૯૪૨૭૬૯૧૭૭૩)
કે.આર.ગોહીલ (મો.૯૯૨૫૫૬૨૮૯૨)

(૨)મોરબી: રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી,૧૫૧, પહેલો માળ તાલુકા સેવાસદન

કુ. એન.એમ.ગોવાણી (મો.૬૫૫૫૬૮૭૦૮૬)

(૩)ટંકારા: રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી,લતીપર રોડ, તાલુકા પંચાયત કચેરી પાછળ

એમ.જી.સંઘાણી (મો.૯૮૯૮૨૨૭૫૩૮)
એ.એ.રાઉમા (મો. ૯૨૬૫૦૭૩૪૫૪)

(૪)વાંકાનેર: રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી, રામપરા સેન્ચ્યુરી રેન્જ દોશી કોલેજ સામે

વી.જે.ગોહીલ (મો. ૯૭૨૩૧૦૨૩૨૩)
કે.એસ.સધરકીયા (મો. ૯૫૮૬૧૫૩૫૭૦)

(૫)વાંકાનેર: ઓફીસરશ્રીની કચેરી, પંચાસર નર્સરી, જ્યોતી સીરામીકની બાજુમાં

એ.કે.માલકીયા (મો.૮૮૬૬૬૮૮૨૩૮)
વી.એમ.ગોવાણી (મો.૮૨૦૦૪૫૩૬૬૬)

(૬)હળવદ: ઘુડખર અભ્યારણ્ય રેન્જ, વૈજનાથ મંદીર સામે, સરા ચોકડી

એમ.એસ.પરમાર (મો.૭૩૫૯૧૧૨૮૬૯)
કે.એમ.પરમાર

(૭)હળવદ: રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રીની કચેરી,સામાજીક વનીકરણ સરા ચોકડી

પી.જે.જાડેજા (મો.૮૧૬૦૧૫૫૦૨૬)

ઉતરાયણ પર્વ નિમિતે કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લામાં વિવિધ સ્થળે બીન સરકારી સંસ્થાઓ/જીવદયા સંસ્થાઓના સહયોગથી સારવાર કેમ્પની વિગતો આ મુજબ છે.

(૧)મોરબી: મંગલમય એજ્યુકેશન ટૃસ્ટ

ડો. વિકાસભાઈ પટેલ (મો.૭૦૧૬૨૫૭૦૭૦)

(૨)મોરબી: કર્તવ્ય જીવદયા કેન્દ્ર

ડૉ.વીશુભાઈ પટેલ (મો.૯૫૭૪૮૮૫૭૪૭)

(૩)મોરબી: માધવ અંધ અપંગ ગૌશાળા વાવડી

ડો. ચેતનભાઈ (મો. ૯૯૦૯૧૭૨૭૮૨)

(૪)વાંકાનેર: રાજકોટ નાગરીક બેન્ક પાસે

શ્રીમતી શાન્તાબહેન વનેચંદ અવિચળ મહેતા જીવદયા સંકુલ

એમ.આર. ટમાલીયા (મો. ૮૨૩૮૩૮૦૭૭૫)

(૫)હળવદ: હળવદ પશુ દવાખાનું

શ્રી એમ.એસ.પરમાર (મો. ૭૩૫૯૧૧૨૮૬૯)

(૬)હળવદ: પટેલ પાંદડુ આઈ.ટી.આઈ. સામે,
બજરંગ ટીફીન સેવા ટ્રસ્ટ

હરગોવિંદભાઈ (મો.૯૮૭૯૬૨૪૬૯૮)

- text