મોરબીમાં મુનનગર નજીક વ્હીસ્કીની બોટલ સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબીમાં મુનનગર નજીક વ્હીસ્કીની બોટલ સાથે એક શખ્સ પકડાયો છે. આ શખ્સ સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 4ના રોજ મોરબીના મુનનગર પાસેથી અશોકભાઇ ઉર્ફે અજયભાઇ લાલજીભાઇ માલકીયાને ગે.કા રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વીદેશી દારૂ વ્હીસ્કીની 1 બોટલ નંગ (કિ.રૂ. 300) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલ કબ્જે કરી છે. તેમજ આરોપી અજયની અટકાયત કરી છે.

- text

- text