મોરબી : સીરામીક ઉદ્યોગકારે કામદારોને બ્લેન્કેટ વિતરણ કરી પુત્રના જન્મદિવસની ઉજવણી કરી

- text


મોરબી : મોરબીમાં આવેલ લેક્ષસ ગ્રેનાઈટો (ઇન્ડિયા) લિમિટેડ કંપનીના ડિરેક્ટર અનિલભાઈ બાબુભાઇ દેત્રોજાના પુત્ર રિશીનો આજે જન્મદિવસ છે. ત્યારે અનિલભાઈએ પુત્ર રિશીના જન્મદિવસ નિમિત્તે કામદારો અને જરૂરિયાતમંદોને 700 નંગ બ્લેન્કેટનું વિતરણ કર્યું છે. આમ, અનિલભાઈ દ્વારા પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે.

- text

- text