મોરબીમાં ઈન્ડીયન લાયન્સ કલબ દ્વારા 10મીએ ચીકીનું રાહતદરે વેચાણ કરાશે

- text


મોરબી : ઈન્ડીયન લાયન્સ કલબ-મોરબી દ્વારા મકરસંક્રાંતના તહેવાર નિમિત્તે રાહતદરે ચીકીનું વિતરણ કરવામાં આવનાર છે. સીંગની ચીકી,તલની ચીકી, દાળીયાની ચીકી અને મીકસ ચીકીનો ભાવ 500 ગ્રામના રૂ. 50 રહેશે. આ વિતરણ 10 જાન્યુઆરી, રવિવારે બપોરે 3થી 7 સુધી ઓમ શાંતિ વિદ્યાલય, શનાળા રોડ, મોરબી ખાતે કરવામાં આવશે. જે માટે આર્થિક સહયોગ મગનલાલ ગોવિંદજી કડેચા પરિવાર-મોરબી, હ. નરેશભાઈએ આપેલ છે.

આ વિતરણનો લાભ લેવા માટે તા. 28 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધી સાંજે 5થી 8 વાગ્યા દરમિયાન બુકિંગ કરાવવાનું રહેશે. બુકીંગના સ્થળે ચીકીનો નમુનો જોવા માટે રાખેલ છે. બુકિંગ માટે ગૌતમ કલોથ સ્ટોર્સ (જેલ રોડ, શશીભાઈ મહેતા મો. ૯૮૨૪૬ ૧૬૦૮૯, શિવ નોવેલ્ટી સ્ટોર્સ (ગ્રીન ચોક, હિરેનભાઈ શુકલ મો. ૯૭૨૭૫ ૧૫૦૦૧), કલાપૂર્ણમ સ્ટોર્સ (નિસર્ગભાઈ શાહ, બજાર લાઈન, મો. ૯૯૦૯૨ ૧પપ૨૦), પટેલ ઓફસેટ (રામચોક, હર્ષદભાઈ ગામી- ૯૪૨૯૦ ૯૭૭૨૨) વિકાસ ઓટો મોબાઈલ્સ (પટેલ ચેમ્બર્સ, ત્રાજપર ચાર રસ્તા), ભાવેશ ટ્રેડર્સ (કિરીટભાઈ સંઘવી, મહેન્દ્રનગર મેઈન રોડ, ૯૪૨૯૦ ૯૭૭૬૫), પ્રવિણચંદ્ર એન્ડ બ્રધર્સ (ભરતભાઈ દોશી, સાવસર પ્લોટ,જુના બસ સ્ટેન્ડ પાસે), કિશોરભાઈ પલાણ (વસંત પ્લોટ, ચકીયા હનુમાન, મો. ૯૮૭૯૯ ૬૩૭૬૨), ઓમ શિવ ઝેરોક્ષ (સુપર માર્કેટ, કન્યા છાત્રાલય રોડ, મો. ૮૭૫૮૭ ૦૦૩૦૦), શ્રધ્ધા અગરબતી (ટાઈટન શો રૂમની સામે, રવાપર રોડ, મો. ૯૬૨૪૪ ૫૭૧૯૯)નો સંપર્ક કરવાનો રહેશે.

- text

- text