મોરબી : ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ૨૮ ડીસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

- text


 

મોરબી : મોરબી જિલ્લાના ટુ વ્હીલર માટે GJ36 AB તથા ફોર વ્હીલર માટે GJ36 R સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. તા.૨૮/૧૨/૨૦૨૦ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે.

- text

તા.૨૯/૧૨/૨૦૨૦ રોજ ૦૯:૦૦AM થી ૦૪:૦૦PM સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તથા તા.૨૯/૧૨/૨૦૨૦ નારોજ સાંજે ૫ કલાકે ઓકશન નુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. જેથી પસંદગી મેળવવા ઇચ્છતી મોટરીંગપબ્લીકે કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારી મોરબી ની યાદીમાં જણાવેલ છે.

- text